ગૌ આધારિત વિકાસને નવી દિશા : ગાંધીનગરમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાની રાજ્યના મંત્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
ગૌસેવક, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ના […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































