4 જાન્યુઆરી, “ વિશ્વ બ્રેઇલ દિવસ”

અંધજનોની આંખોને ‘બ્રેઇલ’ થકી મળી પાંખો લૂઈસ બ્રેઈલ નામના વ્યક્તિ દ્વારા શોધાયેલ ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ છે. જેને અંધલોકો પોતાની આંગળીના સ્પર્શ દ્વારા વાંચે છે. […]

જળક્રાંતિના મશાલચી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડોડીયાળામાં જળસંચય અંગે વિશેષ ગ્રામસભા મળી

વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ એ જ આવનારી પેઢીની સાચી મૂડી: દિલીપભાઈ સખીયા જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૩૧ ડિસેમ્બરને બુધવારે સાંજે ૬ કલાકે બુટ ભવાની મંદિરના સાનિધ્યમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેડૂતો દ્વારા પહેલી જ મીટીંગમાં ૫ લાખ નો ફાળો થયો. વરસાદી પાણીના […]

વાવ – થરાદના પીલુડા કોલેજમાં ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ વિષયક સેમિનાર ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ ગયો.

ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ ભારતના પુનરુત્થાનનું આધારસ્તંભ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા યુવાનો માટે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ બ્રાઉન રેવોલ્યુશનનો માર્ગ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા કામધેનુ ચેર અને Gau Tech 2026 દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોમાં રોજગારની નવી તકો ખુલશે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા           શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) […]

GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વેબીનાર સિરીઝમાં “ગૌ આધારિત અર્થવ્યવસ્થા કા સંદેશાવાહક” એવા ભારતસિંહ રાજપુરોહિત સાથે વિશેષ સંવાદનું તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે આયોજન.

ગૌ કુલમ વેબીનાર સિરીઝ G ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. ગૌ જાગૃતિ અને ગૌ ઇકોનોમી દ્વારા સામાજિક – આર્થિક વૃદ્ધિ માટેની તકોને ઉજાગર કરે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો. […]

ચક્ષુદાન મહાદાન

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો. આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી […]

કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 3 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુબનાવ્યું.

વોર્ડ નં-૩ માં રેલનગર વિસ્તારમાં પાસે પાણીની  જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ માંથી  રિચાર્જ બોર કર્યો. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે.  જ્યાં પાણીની જરૂરિયાત  છે અને જનતાને […]

વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “વેલકમ ન્યુ યર-2026″તા.04, જાન્યુઆરી, રવીવારે સાંજે “આનંદોત્સવ’ અને ભોજન સમારોહ.

સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ. નવા વર્ષ નું આગમન થઈ રહ્યું છે ત્યારે “વેલકમ ન્યુ યર-2026” ને વધાવવા માટેલોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. ડો. મનોરમાબેન મહેતા પરીવાર તથા ગં.સ્વ. માતૃશ્રી રંજનબેન મનસુખભાઈ લાલ પરીવાર દ્વારાતા. 04, […]

ગૌ આધારિત વિકાસને નવી દિશા : ગાંધીનગરમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાની રાજ્યના મંત્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

ગૌસેવક, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ના […]

જૈન આચાર્ય લોકેશજીએ સનાતન સંસ્કૃતિના અગ્રણીઓને પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું

ઇતિહાસમાં પ્રથમવાર જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન – ઘનશ્યામ ગુપ્તા જાવેરી 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપૂ દિલ્હી સ્થિત ભારત મંડપમમાં નવ દિવસ રામકથા કરશે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પીતમપુરામાં મરઘટવાળા બાબા મિત્ર મંડળ દ્વારા આયોજિત ધાર્મિક સંમેલનમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ […]

મોરબી જીલ્લાનું નેસડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે     ગ્રામ સભાનું આયોજન.

મોરબી જીલ્લાનું ટંકારા તાલુકાનું નેસડા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે,ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું  મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી […]