ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” વિષય પર રાષ્ટ્રીય ગૌસેવા સંઘ (RGSS) ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) મધ્ય પ્રદેશ […]

યુનિવર્સલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન મહોત્સવ એટલે વ્યક્તિત્વ વિકાસ દ્વારા વિકસીત ભારતનો સંકલ્પ કરવાનો પવિત્ર અવસર : ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ મધ્યે માયાણી ચોક સ્થિત યુનિવર્સલ સ્કૂલ કેમ્પસમાં ભારત વર્ષના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવસભર, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત રીતે કરવામાં આવી. આ અવસરે ભારત સરકારના પૂર્વ મંત્રી તથા પ્રખર રાષ્ટ્રસેવક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું. સલામી બાદ જન – ગણ – મન રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, સમગ્ર રાષ્ટ્રીય ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, […]

ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની ઐતિહાસિક રામકથાનું સમાપન

નવ દિવસીય રામકથામાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ શાંતિ મિશનના ઉદ્દેશ્ય સાથે ભારત મંડપમ ખાતે આયોજિત પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથાનું ગૌરવસભર સમાપન થયું. કથાના અંતિમ દિવસે ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયોજનને રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરનાર આધ્યાત્મિક પ્રયત્ન તરીકે વર્ણવ્યું.આ અવસર […]

વીરદાદા જશરાજની પુણ્યતિથિ: ગૌભકિતની અનુપમ કથા

ભારત દેશમાં ગૌ માતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા અનેક વિરલાઓને વંદન. તા. રરમી જાન્યુઆરી દાદા જશરાજનો મહાપ્રયાણ દિન છે. પ્રચંડ પ્રભાવિક વીર યોદ્ધા મહા માનવ દાદા જશરાજે તા. રર-૦૧-૧૦૫૮ રોજ ગૌરક્ષા કાજે શહીદી વહોરી, તે દિવસને લોહાણા (લોહરાણા) સમાજ દ્વારા આર્શીવાદ માટેના ખાસ દિવસ અને સમુહ પ્રસાદ-ભોજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો […]

*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજકોટમાં મેદસ્વિતામુક્તિ કેમ્પ-૩ યોજાશે*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ – ૩”નું આયોજન રામપાર્ક ગાર્ડન, હરિ ધવા રોડ, રાજકોટ ખાતે કરાયું છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકો https://medasvitacamp.gsyb.in/ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.વર્તમાન સમયમાં મેદસ્વિતા વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે બાળકો સહિત વયસ્કોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધી […]

સૌરાષ્ટ્રમાં જળક્રાંતિનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક એમઓયુમારવાડી યુનિવર્સિટીના 17,000 વિદ્યાર્થીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગીગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ

સૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મારવાડી યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં મારવાડી યુનિવર્સિટી સક્રિયપણે જોડાશે.આ એમઓયુ મુજબ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 17,000થી વધુ વિદ્યાર્થીઓ […]

નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક મહિનાના વેતનની રકમ અર્પણ કરવાની જાહેરાત કરી

સનાતન ધર્મ શાશ્વત અને સર્વવ્યાપક છે – પૂજ્ય મોરારી બાપૂ મુખ્યમંત્રી દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક માસનું વેતન અર્પણ કરવું પ્રેરક ઉદાહરણ – રામનાથ કોવિંદજી ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું […]

પશુ કલ્યાણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે સોનેરી તક

કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તા.1 ફેબ્રુઅરી 2026થી પશુ કલ્યાણ કોર્સનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ શરૂ […]

22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતિક, વીરદાદા જશરાજ રઘુવંશીઓ-લોહરાણાઓનાં સરતાજ, વીરદાદા જશરાજ રામ રાજ્યનાં મહારાજા, રઘુકુળ ગૌરવ, ગૌરક્ષક વીરદાદા જશરાજનો સંક્ષિપ્ત ઈતિહાસ શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા […]

વિર દાદા જશરાજ શૌર્ય ગીત

માંડવ તારા સુના થયા અને રાખી ગાયોની લાજકંડો દીધો રઘુવંશમાં એ વીર હતા જશરાજ (૨) વીર તણા વારસ દારોના બાલકડા કેમ સુતા હતાતે ભાંડુળા રઘુવંશના એ બાલુબંધુ દેશ તણા (૨) એ એક મનોહર મંડપનીચે હોશે ગીત ગવાતાતામીંઢોળ બંધા એ ભાંડુળાના વયમાં લેખ લખાતાતા (૨) એ વીર તણા એ ધોર લલાટે લેખ વિધાતા લખતીતીધન તણી શાદીદતા […]