GETCO દ્વારા CSR અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, એનીમલ એમ્બ્યુલન્સનું અનુદાન
વડોદરાની ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) કોર્પોરેટ ઓફિસ વડોદરાના CSR ફંડ અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક નવી એનીમલ ઈકો એમ્બ્યુલન્સનું અનુદાન આપવામાં આવ્યું. GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડેના વરદ હસ્તે વડોદરા ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અને પુજનવિધિ સાથે એમ્બ્યુલન્સને અબોલ જીવરની સેવા માટે અર્પણ કરવામાં આવી. આ અનુદાનથી […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































