4 ડિસેમ્બર, “ઇન્ડિયન નેવી ડે”
“ઇન્ડિયન નેવી ડે” એટલે કે “ભારતીય નૌસેના દિવસ” દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. એ સમયે ભારતીય નૌકાદળે પ્રથમ વખત એન્ટીશીપ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં નૌસેનાની સ્થાપના પહેલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































