શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ”
ગૌ સંસ્કૃતિ આધારિત સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બનવાનો અનોખો અવસર શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ” યોજાનાર છે. આ વિશેષ તાલીમ કાર્યક્રમ દ્વારા ભાગ લેનારાઓને ગોબરથી વિવિધ ઉપયોગી તથા કલાત્મક ઉત્પાદનો બનાવવાની કળા શીખવશે. સાથે સાથે ગ્રામ્ય આજીવિકા વધારવા, મહિલા સશક્તિકરણના નવા […]