પર્યુષણ માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી, તે આપણાંઅંતરાત્મામાં અહિંસા અને કરુણાનું દીપક પ્રગટાવે છે
પર્યુષણ આપણને શીખવે છે કે દરેક જીવમાં આત્મા છે અને સૌને જીવતા રહેવાનો અધિકાર છે પર્યુષણ જૈન સમાજનો સર્વોચ્ચ પર્વ છે, જે આત્મશુદ્ધિ, અહિંસા અને કરુણાના માર્ગે લઈ જાય છે. આ 8 દિવસ અથવા 10 દિવસ દરમિયાન જૈન ભક્તો ઉપવાસ, પ્રાર્થના, પાઠ, સ્વાધ્યાય અને ક્ષમા-યાચના કરે છે. ભારતમાં અંદાજે 16,000થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ છે, જેમાં […]