પુરાણો અને હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત પર્યાવરણીય જ્ઞાન- મિતલ ખેતાણી
दश-ह्रद-समः पुत्रः दश-पुत्र-समो द्रुमः ॥दश-ह्रद-सम: पुत्र: दश-पुत्र-समो द्रुम: ॥10 કૂવા સમાન એક પગથિયું, 10 પગથિયાં સમાન તળાવ, 1 પુત્ર સમાન 10 તળાવ અને એક વૃક્ષ 10 પુત્રો સમાન છે. (મત્સ્ય પુરાણ)જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાન તરીકે પ્રાપ્ત થાય છે. (વિષ્ણુ ધર્મસૂત્ર 19/4)જે વ્યક્તિ પીપળ અથવા લીમડો અથવા વડનું એક, આમલીના 10, કપિતળ અથવા બિલ્વ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































