સૌરાષ્ટ્રના સૌથી મોટા શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા પાણી બચાવો અભિયાનની અસંખ્ય લોકોએ માહિતી મેળવી.
સમાજના દરેક લોકો સુધી “જલ એજ જીવન” છે, તેવી માહિતી પહોંચે તેના માટે રાજકોટના શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલનું આયોજન રાખેલ હતું, તેમાં લોકોએ મુલાકાત લઇ અને અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું જતન કેવી રીતે થાય તેની માહિતી અપાતી હતી, જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના કલેક્ટરશ્રી ડો. ઓમ […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































