10 જાન્યુઆરી, “વિશ્વ હિંદી દિવસ”
સમગ્ર વિશ્વમાં 10 જાન્યુઆરીનાં રોજ દર વર્ષે “વિશ્વ હિન્દી દિવસ” ઊજવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા મનાય છે. ભારત અને બીજા દેશોમાં કોરોડોની સંખ્યામાં લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































