ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા.માનવ ધર્મના મહાન પ્રણેતા સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આ એવોર્ડ મળ્યો – ડો. બી.કે. જૈન.અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા બદલ સન્માન મેળવતા ડો. બી.કે. જૈન
ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા માટે તેમને આ સન્માન મળ્યું છે. ડો. બી.કે. જૈને જણાવ્યું હતું કે, આ સન્માન માનવ ધર્મના મહાન પ્રણેતા સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મેળવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































