સર્વહિતકારી દેશી ગાયનું પંચગવ્ય
પંચગવ્યનું નિર્માણ ગાયનાં દૂધ, દહીં, ઘી, ગૌ મૂત્ર અને છાણનાં પ્રમાણસરના સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગાયનાં છાણનું મહત્ત્વ સ્કીન ડીસીઝની સારવાર માટે ખૂબ જ છે. ગંભીર ચામડીનાં રોગોનાં ઉપચારમાં તે ખૂબ જ ઉપયોગી છે. ગાયનાં દહીં તેમજ ઘીમાં રહેલાં વિવિધ પોષકદ્રવ્યો રહેલા છે. […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































