મકરસંક્રાંતિમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ખતરો : પશુ, પક્ષી અને માનવ જીવનને હાનિ ચાઇનીઝ દોરી આનંદની રમત નહિ પણ જીવલેણ હથિયાર સાબિત થાય છે અત્યાર સુધીમાં અનેક પક્ષીઓ પણ ચાઇનીઝ દોરીના શિકાર ચાઇનીઝ દોરીથી એક શ્વાનનું ગળું કપાઈ ગયું : એનિમલ હેલ્પલાઈન દ્વારા સારવાર
હજુ તો જાન્યુઆરી મહિનો શરુ થયો ત્યાં મકરસંક્રાંતિને લઈને ઘણા લોકો ઉત્સાહી થયા છે ત્યારે કોઈનો ઉત્સાહ, કોઈના જીવનનો ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા 21 વર્ષોથી રાજકોટમાં એનિમલ હેલ્પલાઈન કાર્યરત છે. જેમ જેમ મકરસંક્રાંતિનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ લોકો પતંગ ઉડાડતા થયા છે. આવા સમયે ઘણા લોકો પતંગ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































