હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણમાં “કામધેનુ ચેર”ની સ્થાપના માટે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે ઐતિહાસિક MOU
ભારતની ગૌરવશાળી પરંપરા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપતું ઐતિહાસિક પગલું : ડો.વલ્લભભાઈ કથીરિયા ભારતની ગૌરવશાળી પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































