વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “વેલકમ ન્યુ યર-2026″તા.04, જાન્યુઆરી, રવીવારે સાંજે “આનંદોત્સવ’ અને ભોજન સમારોહ.
સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ. નવા વર્ષ નું આગમન થઈ રહ્યું છે ત્યારે “વેલકમ ન્યુ યર-2026” ને વધાવવા માટેલોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. ડો. મનોરમાબેન મહેતા પરીવાર તથા ગં.સ્વ. માતૃશ્રી રંજનબેન મનસુખભાઈ લાલ પરીવાર દ્વારાતા. 04, […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































