સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન
આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા આચાર્ય લોકેશજીને સન્માનીત કરવામાં આવ્યા. શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીયના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશ મુનિજીને આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા, શાંતિ અને સદ્ભાવના સ્થાપવા તથા માનવતાવાદી કાર્યો માટે ન્યૂયોર્કમાં આયોજિત વિશેષ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































