જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે

સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ […]

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથામાં રક્તદાન કેમ્પ તથા ચક્ષુદાન – દેહદાન સંકલ્પ પત્રો ભરાવાશે

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત રેસકોર્સ ખાતે તા. 15-16-17 ડિસેમ્બરના રોજ યોજાયેલ જલકથા માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. 15-16-17 ડિસેમ્બર ના રોજ રક્તદાન કેમ્પ ઉપરાંત અંગદન- ચક્ષુદાન – સ્કીન ડોનેશન – દેહદાનના સંકલ્પ પત્રો સાંજના 06:00વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધી ભરવામાં આવશે. તથા તે કાર્ડ ને તુરંત લેમિનેશન કરી આપવામાં આવશે. આ […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

ગીરગંગાની મહા જલક્લશ યાત્રા બાદ સામૂહિક જલપૂજન સંપન્ન : આજથી જલકથા

બહુમાળી ભવન ચોકમાંથી નીકળી વિશાળ જલયાત્રા : ગાયત્રી પરિવારે રેસકોર્સમાં જળકલશ પૂજન કરાવ્યું વિશ્વવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે : લોકડાયરામાં જાહેરાત ડો. કુમાર વિશ્વાસની બહુઅપેક્ષિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો આજથી થશે પ્રારંભ ‘જળ એ જ જીવન છે’નાં સૂત્રને ચરિતાર્થ કરી જન ભાગીદારીથી જળસંચય પ્રવૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા […]

જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે

સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ […]

14 ડીસેમ્બર, “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

પ્રતિ ક્ષણ ઉર્જાનાં રક્ષણ થકી જ શક્ય “ઉર્જા સંરક્ષણ વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ પડે કે એવી […]

સૌરાષ્ટ્રની કાયાકલ્પ અર્થે જલ જાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું વધુ એક કદમ

રવિવારે સવારે બહુમાળી ભવનથી મહા જલકળશ યાત્રા’ અને ‘મહા જલપૂજન’નું દિવ્ય આયોજન સૌરાષ્ટ્રભરમાં પૂજાયેલા 2100 જલકળશ રાજકોટ આવી પહોંચશે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા માટે જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બરને રવિવારના રોજ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે રાજકીય-સામાજિક અગ્રણીઓ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, શહેર ભાજપ અને બોલબાલા ટ્રસ્ટના અગ્રણીઓ ‘ગીરગંગા’ના જળસંચય અભિયાનથી અભિભૂત ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને પુનઃ હરિયાળું નંદનવન બનાવવાના એક માત્ર  ઉદ્દેશ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ […]

જલ સંરક્ષણ માટેની જલકથાની વૈશ્વિક લેવલે લેવાશે નોંધ

રાજકોટમાં ‘જલકથા’ દરમિયાન 16 ડિસેમ્બરે રચાશે વિશ્વ રેકોર્ડ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ થકી ઇતિહાસ રચવા માટે સજ્જ ગિનિસ સહિત અનેક વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ ખરાઈ માટે રહેશે ઉપસ્થિત જળ સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના એક અનોખા અને ભવ્ય પ્રયાસના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને […]

ગીરગંગાના જળસંચયના કાર્યોને વેગ આપવા રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓનો કોલ

ડૉ. કુમાર વિશ્વાસની ‘જળ કથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે એનજીઓના અગ્રણીઓની ગીરગંગાની મુલાકાત ટ્રસ્ટના જળ સંચયના કાર્યો અને જલકથાને પૂર્ણ સહયોગ આપવાની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ખાતરી વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડૉ. કુમાર વિશ્વાસની રાજકોટમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલી ‘જલકથા : અપને અપને શ્યામ કી’ને અનુલક્ષીને રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રેસરોએ બુધવારે સાંજે કથા સ્થળ […]