રાજકોટમાં ‘જલકથા’ની પૂર્વસંધ્યાએ કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો
સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારો લોકડાયરામાં હાજરી આપશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ લોકસાહિત્ય સાથે જળસંચયનો સંદેશ આપશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહાકાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના વિખ્યાત લોકકલાકાર શ્રી કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































