ધર્મને એટલે સુરક્ષિત રાખો, જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે: ડૉ. કુમાર વિશ્વાસ
‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણપ્રેમ, સમર્પણ અને ત્યાગને વર્ણવતા ડૉ. વિશ્વાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વાતાવરણમાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ ખૂબ ખીલ્યા હતા. […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































