બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક

બાયોગેસ પ્લાન્ટ: પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો […]

વૃદ્ધો, નિરાધાર લોકો અને વિધવાઓને વહીવટી-કાનૂની માર્ગદર્શન પુરું પાડે છે હસુભાઈ પટેલ

સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના અનેક વૃદ્ધાશ્રમોમાં સેવા આપે છે રાજકોટના ઘડિયાળના વેપારી તરીકે જાણીતા હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષ થી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાઈને ગીતાનો સંદેશ સમાજમાં પ્રસરાવે છે. સાથો સાથ નિરાધાર, અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કાનૂની અને વહીવટી મદદ કરે છે. હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષથી સ્વાધ્યાય પરિવાર સથે જોડાઈ પૂજ્ય પાંડુરંગ દાદાના […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય પ્રવૃત્તિને મોઢ વણિક સમાજનો સહયોગ

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના મોઢવણિક સમાજના અગ્રણીઓએ લીધી મુલાકાત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને ફરીથી નંદનવન બનાવવાના વિશાળ ઉદ્દેશ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ યોજાનાર ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે રાજકોટના સમગ્ર મોઢ […]

રાજકોટમાં ‘જલકથા’ની પૂર્વસંધ્યાએ કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો

સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારો લોકડાયરામાં હાજરી આપશે ​ગીરગંગા પરિવાર ટ્રસ્ટ લોકસાહિત્ય સાથે જળસંચયનો સંદેશ આપશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહાકાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના વિખ્યાત લોકકલાકાર શ્રી કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથા માટે ગા્નટ ઈન  સ્કૂલ આચાર્ય સંઘને આમંત્રણ

આચાર્ય સંઘે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી, તન-મન-ધનથી સહયોગ માટે આપી ખાતરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને પર્યાવરણ જાગૃતિના ઉમદા હેતુસર આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ ડો. કુમાર વિશ્વાસની પાવનકારી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આમંત્રણ અર્થે ટ્રસ્ટના અગ્રણીઓએ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય સંઘ સાથે આમંત્રણ સમારોહનું આયોજન કર્યું હતું.      ગીરગંગા પરિવાર […]

“ગૌટેક 2026” અંગે માર્ગદર્શન આપવા GCCI દ્વારા વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહારાષ્ટ્ર ની IT નગરી પુનામાં આગામી તારીખ 20 થી 23 માર્ચ, 2026 ના રોજ એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ગૌટેક 2026 કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ & એક્સપો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ અને A2 દૂધના વેલ્યુ એડીશન […]

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 અમદાવાદમાં GCCI ના ‘ગૌટેક 2025’ સ્ટોલ ની મુલાકાત લેતા રાજકીય અને શૈક્ષણિક મહાનુભાવો.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું ભારત સરકારના માનનીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.ઉતરાખંડ ગૌ સેવા આયોગ અધ્યક્ષ શ્રી […]

ઇસુના નવા વર્ષને વધાવવા જતા પર દુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય

31 ડિસેમ્બર આદિ પશ્ચિમના તહેવારોએ મા ભારતીની સંસ્કૃતિનું ચીરહરણ કર્યું છે સ્વરાજ મળ્યાંને ૬૩ વર્ષ થયાં, પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છુપાયેલા પડ્યુંત્રોને પારખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે ૩૧મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે ૧૨ વાગે કોઈ પાર્ટીમાં, પબમાં કે હબમાં જાય, આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

10ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ”

આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદેશ પશુઓના અધિકારો માટે જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોમાં પશુ અધિકારો અંગે સુમજણ લાવવા માટેનો છે કે પશુઓ પણ જીવંત પ્રાણીઓ છે. તેમને પણ જીવન જીવવા માટે મૌલિક હક્કો મળવા જોઈએ. પશુઅધિકારો પ્રકૃતિમાં માનવ અને પશુ વચ્ચેનું સંતુલન જાળવવા પર ભાર મૂકે […]