11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”
વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ પ્રકારનાં જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































