‘સાધુ વાસવાણી જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
સમગ્ર વિશ્વમાં તા.25/11/2025, (મંગળવાર)નાં દિવસે ‘સાધુ વાસવાણી જયંતી’ ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણી જન્મ જયંતી ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ તરીકે ઉજવણી થાય છે.અત્રે ઉલ્લેખનિય છે કે, સને—૧૯૮૬ થી સાધુ વાસવાણીજીની જન્મ જયંતીના દિવસે ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ પ્રાણીઓઓની હત્યાને બચાવવા અને અટકાવવા માટે અને શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. ‘સાધુ વાસવાણી જયંતી’ […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































