માંસાહાર એટલે સર્વનાશાહાર
શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર. માંસાહારનો ત્યાગ કરવું ખૂબ જરૂરી છે. પૃથ્વી પર વસતા કોઇપણ જીવને મરવું ગમતું નથી. પશુ-પક્ષીઓનાં મટન માટે એટલે કે નોનવેજ માટે તેમને, તેમના મૂક પણ અત્યંત પીડાદાયક વિરોધ વચ્ચે મારવા પડે છે. એટલે કે ”મીટ ઇઝ મર્ડર”, પૃથ્વીનાં તમામ શકિતશાળી અને બુધ્ધિશાળી પ્રાણીઓ (જેવા કે, હાથી, હીપોપોટેમસ, ગેંડો, ઘોડો, જીરાફ, ગાય […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































