ભારત સરકાર ના પૂર્વમંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને બ્રહ્માકુમારી સંસ્થાની તરફથી ‘માનવતા રક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય, માઉન્ટ આબુ (રાજસ્થાન) દ્વારા આવનારા વૈશ્વિક પરિષદ ૨૦૨૫માં “એકતા અને વિશ્વાસ – સ્થાયી ભવિષ્ય માટે પ્રેરણા” વિષય પર ૧૦ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ભવ્ય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને “માનવતા રક્ષક પુરસ્કાર”થી સન્માનિત […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































