નવરાત્રી પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ
સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની 21 વર્ષની જીવદયા યાત્રા ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 13 લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































