શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































