રાજકોટના રઘુવંશી સમાજની ગીરગંગાના જળસંચય અભિયાનને સંપૂર્ણ સહયોગની ખાતરી
ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે ગીરગંગાના કાર્યાલયની મુલાકાત લઈ સમાજે સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા કરી હાકલ રાજકોટ તથા સૌરાષ્ટ્રને ફરીથી હરિયાળું બનાવવાના મહાઅભિયાન પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહેલ ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના અનુસંધાને રાજકોટના રઘુવંશી સમાજે વિશાળ સંખ્યામાં સોમવારે સાંજે રેસકોર્સ સ્થિત ગીરગંગાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































