ગીરગંગા દ્વારા ૧૧૧ પવિત્ર નદીઓના જળકળશનું પૂજન માટે વિતરણ કરાશે
ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતીની બેઠક મળી ઉમિયા માતાજી મંદિર-સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતી દ્વારા તાજેતરમાં ઉમા ભવન, રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના ઘરેઘરમાં જળકળશનું પૂજન થાય તે માટે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. […]























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































