ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” વિષય પર મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સભ્ય અને Gau Tech 2026 ની આયોજન સમિતિના સભ્ય ડૉ. નિતીન માર્કંડેય […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































