ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારાઅષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમ યોજાયો.
અંજારના રાયમલ ધામ આશ્રમમાં 29 લોકોએ કર્યું સામુહિક ગોબર સ્નાન. ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશી ગાય માતાના ગોબરથી પધ્ધતિસરનું સ્નાન કરવાથી શરીરને તાત્કાલિક તાજગીના અનુભવ સાથે ચામડી સહિતના અનેક પ્રકારના કયા કયા રોગોમાં લાભ થાય […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































