ઋષિકેશ થી રામેશ્વરમ સુધી ગૌ આધારિત ભારતનું પુનર્નિર્માણકરવાની ઐતિહાસિક “ગૌ રાષ્ટ્ર યાત્રા” શરૂ
“ગૌ રાષ્ટ્ર યાત્રા” એ ભૌતિકવાદી યુગમાં ગૌમાતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગૌ આધારિતજીવનશૈલીથી ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ : ભારતસિંહ રાજપુરોહિત ગૌ સંસ્કૃતિના પુનર્જાગરણ માટે “ગૌ રાષ્ટ્ર યાત્રા” ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે અને ગૌ રાષ્ટ્ર યાત્રા“ગ્રામોદયથી ભારતોદય”ના સંકલ્પનું જીવંત પ્રતિબિંબ: ડૉ. વલ્લભભાઈ કથીરિયા 61 દિવસ, 20,000 કિમી અને 12 […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































