આવી દિવાળી આવી દિવાળી
જે ના બોલે એને દયો બોલાવી રુએ એને દયો તમે હસાવી ગીત ગાઓ સૌ મંગળ મંગળ આવી દિવાળી આવી દિવાળી અંધારાને દયો જોરથી હટાવી આવી છે જોને રાત અજવાળી પ્રગટાવો સૌનાં હૈયે દીપ પ્રેમનાં પ્રકાશની સર્વત્ર કરો લ્હાણી ચારિત્ર્યવાન બને સૌ ગૃહસ્થ સૌને ગમે માત્ર પોતાની ઘરવાળી ભૂલકાંની નિર્દોષતા પ્રગટે બધે કપટની કરી દયો તમે […]