રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ […]

મુંબઈ ના રમેશભાઈ પટેલ- ગમો પરિવારના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લાપાસરી ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર.

1,11,111 જળસંચયના સ્ટ્રક્ચર ઊભા કરવા માટે દિવસ રાત કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં લાપાસરી ગામે ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મુંબઈ સ્થિત શ્રી રમેશભાઈ પટેલ-ગમો પરિવાર દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ એશ્વરિક કાર્યને ગતિ આપવા માટે પાંચ લાખ રૂપિયા અનુદાન આપવામાં આવેલ તેનાથી સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ એ જણાવેલ તમામ ધનરાશીનો […]

જયપુરમાં “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ એકત્ર

ગૌમાતાને અર્થવ્યવસ્થા સાથે જોડવાનો સારો પ્રયાસ – પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે ગુરુવારે “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ મહોત્સવ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. “ગૌ મહાકુંભ-2025” નાં મુખ્ય અતિથિ પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગાયને ભારતીય […]

આચાર્ય લોકેશજીએ બાબા બાગેશ્વરજીની સનાતન હિંદુ એકતા પદયાત્રા  સમર્થન આપ્યું

જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી સંત મહામંડળ દ્વારા આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બાગેશ્વર ધામ સરકારની દિલ્હીથી વૃંદાવન સનાતન હિંદુ એકતા પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું. પરિષદમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પ્રસિદ્ધ કથાવાચક […]

ફરજિયાત હેલ્મેટ નો કાયદો માત્ર પૈસા ભેગા કરવા માટે છે કે પબ્લિકની સેફટી માટે..?

ખુલ્લેઆમ બજારમાં વેચાતા રૂપિયા 150 થી 5000 રૂપિયા સુધીનાં ISI  માર્કા વાળા હેલ્મેટ માંથી કયા હેલ્મેટથી  પબ્લિકની રક્ષા  થશે તેની ચકાસણીની જવાબદારી કોની? પબ્લિકના ટેક્સમાંથી અને સરકારી તિજોરીમાંથી બનેલ ગેરંટીવાળા રોડ તૂટે ને અકસ્માત થાય તો જવાબદારી કોની? સર્વે જનતાની રક્ષા થાય તેવા હેતુથી અલગ અલગ કાયદા હોય છે તેમાંય ખાસ વાત કરવામાં આવે તો […]

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

5 સપ્ટેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષક દિન”

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ: શ્રી ગુરુદેવ નમઃ        બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય || 5 સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન ’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક […]

કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા રાજ્ય સરકાર અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર,

ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રને વૈજ્ઞાનિક દિશા આપવા ભુજ ખાતે નવી પશુચિકિત્સા મહાવિદ્યાલયની સ્થાપના MoU સાઇનિંગથી પશુપાલકોને મળશે અદ્યતન સંશોધન તથા આરોગ્ય સેવાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે આ મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. MoUના માધ્યમથી પશુપાલન ખાતાની માલિકી હેઠળની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પર આવેલી […]

5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે”

“વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં પણ કેહવામાં આવ્યું છે. […]

ડેકોરા બિલ્ડરસ દ્વારા વરસાદી પાણી માટે નવા પ્રોજેક્ટમાં Rcc નો ટાંકો બનાવીને ફ્લેટ હોલ્ડર્સને ભેટ.

અમૃત સમાન વરસાદી  શુદ્ધ જળ એ જ જીવન માટે ઉત્તમ એ કહેવતને સાર્થક કરતા રાજકોટના ડેકોરા અગ્રણી બિલ્ડર્સ નિખિલભાઇ જમનભાઈ પટેલ દ્વારા રાજકોટના કાલાવડ રોડ ડેકોરા સિટીની બાજુમાં ડેકોરા મોન્ટેકાર્લો બિલ્ડીંગમાં વરસાદી સિઝનમાં અગાસી પર નુ વરસાદી પાણી થી ફ્લેટમાં રહેનાર વ્યક્તિઓના પરિવારના આરોગ્ય માટે હંમેશા અમૃત સમાન સાબિત થાય તેવા વરસાદી  શુદ્ધ પાણીનો સ્ટોરેજ […]