તા. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિતે ગૌ આધારિત ખેતી અને જૈવિક આહારના મહત્વ પર ભાર મૂકતું ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI).
તા. 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) એ આરોગ્યપ્રદ અને સાશ્વત ભવિષ્ય નિર્માણ માટે સમાજ ને જૈવિક આહાર અપનાવવા અને ખેડૂતોને ગૌ આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી છે. પોષણક્ષમ આહાર રાસાયણિક ખાતરથી ઉગાડેલા અનાજમાંથી નહીં, પરંતુ ગૌ આધારિત જૈવિક ખેતી / […]