ગો સેવા ગતિવિધિ – પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ,રામપર-વેકરા દ્વારા ભવ્ય “પવિત્ર ગોબર સ્નાન મહોત્સવ”નું આયોજન
ગો સેવા ગતિવિધિ – પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ, રામપર-વેકરા દ્વારા ભવ્ય “પવિત્ર ગોબર સ્નાન મહોત્સવ”નું આયોજન તારીખ 10 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ તપોવન ધામ, રામપર – વેકરા ખાતે સવારે 6:30 કલાકે કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખરચવા પડે છે, ગાયના ગોબરના છાણાં પણ […]