રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન
સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી સંત શ્રી ભોલેબાબાજી પર અપાર શ્રધ્ધા ધરાવતા, મુળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન, હિરેનભાઈ વડેરાને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રાજેન્દ્રભાઈ વડેરા તથા મીનાબેન રાજેન્દ્રભાઈ વડેરાના સંસ્કારોના પગલે યુવાવસ્થામાં […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































