અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે
ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે હેમુંગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, સનાતન, નવ્ય, અદકેરુ આયોજન અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા “સોનલ ગરબો શીરે ” અવિસ્મરણીય કાર્યક્રમ તારીખ 4 ઑક્ટોબર, 2025, શનિવારે સાંજે 8:30 વાગ્યે રાજકોટના હેમુંગઢવી હોલ ખાતે […]