હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટઅપે કંપનીએ ડોગને ચીફ હેપીનેસ ઓફિસર (CHO) તરીકે નિયુક્ત કર્યો
આ કોઈ જેવો તેવો ડોગ નથી કંપનીનો CHO છે હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીના કો-ફાઉન્ડર રાહુલ અરેપાકાએ તેમની ટીમના આ નવા સભ્ય વિશેની માહિતી લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીએ પોતાના કર્મચારીઓને ખુશી અને કાર્યક્ષમતા વધારવા માટે ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડોગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં […]