“વિશ્વ અંગદાન દિવસ” દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો કાર્યક્રમ યોજાયો
દર વર્ષે 13 ઓગસ્ટનાં દિવસે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા […]