ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય પ્રવૃત્તિને મોઢ વણિક સમાજનો સહયોગ
ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના મોઢવણિક સમાજના અગ્રણીઓએ લીધી મુલાકાત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને ફરીથી નંદનવન બનાવવાના વિશાળ ઉદ્દેશ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ યોજાનાર ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે રાજકોટના સમગ્ર મોઢ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































