જળસંચયના દિવ્ય કાર્યને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનો ગરિમાપૂર્ણ પ્રારંભ
તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ જલકથા થકી જળ જાગૃતિનો સંદેશ ફેલાવશે સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાણીની અછત નિવારવા અને સમગ્ર પ્રદેશને સમૃદ્ધ બનાવવા 1,11,111 જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવાના વિશાળ લક્ષ્ય સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તત્વચિંતક- કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે દીપ પ્રાગટ્યથી […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































