૧૮ એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ
દર વર્ષે ૧૮ એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર” દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કુલ ૧૬૭ દેશોમાં આ ધરોહર ફેલાયેલ છે.વિશ્વમાં ૫ દેશો એવા છે કે જ્યાં ઐતિહાસિક ધરોહરોની […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































