શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારાભારતીય જનતા પાર્ટીનાં રાજકોટ શહેર પ્રમુખ તરીકેડો. માધવ દવેની નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના એડવોકેટ ડો. માધવ દવેની રાજકોટ શહેર ભાજપ પ્રમુખની તાજેતરમાં જ નિમણુંક થઈ છે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા કરૂણા ફાઉન્ડેશનનાં વરિષ્ઠ સભ્ય અનેકવિધ સેવાકિય, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રખર જીવદયાપ્રેમી ગૌસેવક એડવોકેટ ડો. માધવ દવેની ભારત જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ અભિવાદન અને ગૌપૂજન […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































