AWBI એવોર્ડ્સ ફોર એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન – 2024”માં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના ગૌ પ્રોડક્ટસના સ્ટોલની મુલાકાતે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્ય મંત્રીશ્રી, પ્રોફ.એસ.પી.સિંહ બઘેલ અને શ્રી જૉર્જ કુરિયન.
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય જીવ-જંતુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા આયોજિત “પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર” સમારોહમાં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ગૌ આધારિત ઉદ્યોગો અને ઉત્પાદનોના પ્રદર્શન સાથે ઉત્સાહસભર ભાગ લીધો હતો. આ અવસર પર ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનનીય રાજ્ય […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































