દેશમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ
સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટ એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ તેવું ઠરાવી અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારને રૂપીયા ૧ લાખનો દંડ ફટકારવાની મંજુરી આપી હતી. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારે આવકાર્યો હતો અને પર્યાવરણલક્ષી આ નિર્ણય […]