20 માર્ચ, “વિશ્વ ચકલી દિવસ” 

હવે મુકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા આવ્યા  ઘર આંગણે ચકલીનો માળો લગાવીએ તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું – રમેશ પારેખ દર વર્ષે 20 માર્ચે “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ, પક્ષી હંમેશા માનવજાત સાથે […]

प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पहला उपवास गौ रक्षा के लिए किया था

स्कूली जीवन में महात्मा गांधी जी की गौ रक्षा की इच्छा को लेकर देशभर में एक बड़ा आंदोलन चला था। सरकार इस दिशा में कोई कानून नहीं बना रही थी, इसलिए पूरे देश में एक दिन का सार्वजनिक उपवास रखने का कार्यक्रम आयोजित किया गया था। उस समय हम बच्चे थे, शायद प्राइमरी स्कूल की […]

પશુ-પક્ષીનું ખોરાક પત્રક

પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાય,ભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે, પરંતુ કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે. જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક      સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 10761 જેટલા પશુઓની સારવાર અને 373 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી ના જતન માટે મિટિંગનું આયોજન.

વરસાદી પાણીનું કેટલું મહત્વ હોઈ તે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતો એ સમજીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને (BJS)જૈન સગંઠન ફાઉન્ડેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરેલ જેમાં ગામના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. કારણ કે ગયા વર્ષે આ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામ લોકોના આર્થિક સહયોગથી એક ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવેલ […]

અમેરિકન ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ જૈન આચાર્ય લોકેશજીના આશીર્વાદ લેશે

તુલસી ગબાર્ડ હંમેશા ભારતીય હિતો અને હિંદુ સંસ્કૃતિના સમર્થક રહ્યા છે – આચાર્ય લોકેશજી ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ મિશન પર તુલસી ગબાર્ડનું ભારતમાં સ્વાગત છે – આચાર્ય લોકેશજી અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ મિશન હેઠળ ભારત પહોંચી રહ્યા છે. દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન, ગબાર્ડ ભારતના પ્રથમ “વર્લ્ડ પીસ સેન્ટર”ના સ્થાપક અને […]

वैदिक होली महात्म्य

GCCI और किसान गौशाला के संयुक्त उपक्रम द्वारा गोमय रंग से वैदिक होली मनाई गई। हिंदू धर्म में गाय को पवित्र माना गया है। गाय के गोबर में लक्ष्मीजी का वास होता है। आज भी भारत के कई ग्रामीण क्षेत्रों में गाय के सूखे गोबर का उपयोग ईंधन के रूप में किया जाता है। बड़े […]

વૈદિક હોળી મહાત્મ્ય

GCCI અને કિશાન ગૌશાળા ના સંયુક્ત ઉપક્રમે ગોમય રંગ દ્વારા વૈદિક હોળી ઉજવવામાં આવી. હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સૂકાં છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.તદુપરાંત […]

होलिका, ढुंढी, पूतना और कामदेव… वे पौराणिक कथाएं जिनके क्लाइमैक्स से हुई होली की शुरुआत

होली के पर्व से अनेक कहानियाँ जुड़ी हुई हैं. इनमें से सबसे प्रसिद्ध कहानी है प्रह्लाद की. विष्णु पुराण और भागवत पुराण के अनुसार- प्राचीन काल में हिरण्यकश्यप नाम का एक राक्षस राजा था. ब्रह्मदेव की तपस्या करके उसने ऐसा वरदान मांग लिया, जिससे उसकी स्वाभाविक मृत्यु तो असंभव सी हो गई और वह लगभग […]

વૃક્ષ વાવો, જીવન બચાઓ

વૃક્ષ વાવો, વરસાદ લાવો સમગ્ર પૃથ્વી પર માત્ર મનુષ્ય જાતિ એક જ નથી વસતી. આપણી આસપાસ પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે, તેમનું ઘર અને ખોરાક વૃક્ષો છે. વૃક્ષો વિના આ જીવોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને પોતાની અંદર શોષી લે છે અને આપણને ઓક્સિજન જેવા ફાયદાકારક […]