ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર રાષ્ટ્રીય વેબિનારનું તા.10 માર્ચ 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની પરંપરાગત હોળીને ગૌ સંરક્ષણ સાથે જોડવી જોઈએ – શ્રી અજિતપ્રસાદ મહાપાત્રા ગૌમય સ્નાન અને પ્રાકૃતિક રંગો અપનાવવાની અપીલ – જી.સી.સી.આઈના સ્થાપક અને પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબિનારમાં વિવિધ રાજ્યોના […]

ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) द्वारा “वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन” पर वेबिनार का दिनांक 10 मार्च 2025 आयोजन किया गया ।

भारत की पारंपरिक होली को गौ संरक्षण से जोड़ा जाए – श्री अजीत प्रसाद महापात्रा गौमय स्नान और प्राकृतिक रंगों को अपनाने की अपील – GCCI के संस्थापक एवं पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) द्वारा ‘वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन’ विषय पर एक महत्वपूर्ण वेबिनार […]

૧૨ માર્ચ, ‘ નો સ્મોકિંગ ડે ’ – ધુમ્રપાન નિષેધ દિવસ

“ જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં ”\ ‘ ધુમ્રપાન નિષેધ દિવસ ’ દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ સૌને ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન ૧૯૮૪ થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારાભારતીય જનતા પાર્ટીનાં રાજકોટ શહેર પ્રમુખ તરીકેડો. માધવ દવેની નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના એડવોકેટ ડો. માધવ દવેની રાજકોટ શહેર ભાજપ પ્રમુખની તાજેતરમાં જ નિમણુંક થઈ છે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા કરૂણા ફાઉન્ડેશનનાં વરિષ્ઠ સભ્ય અનેકવિધ સેવાકિય, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રખર જીવદયાપ્રેમી ગૌસેવક એડવોકેટ ડો. માધવ દવેની ભારત જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ અભિવાદન અને ગૌપૂજન […]

संस्कार, संस्कृति और स्वास्थ्य का संगम – “गौमय होली” डॉ. वल्लभभाई कथीरिया

किसान गौशाला मे गौमय होली का आयोजन- चंद्रेशभाई पटेल भारतीय संस्कृति में गौमय (गौमूत्र एवं गोबर) को पवित्र, औषधीय और स्वास्थ्यवर्धक माना गया है। इसी परंपरा को आगे बढ़ाते हुए, ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ बेस्ड इंडस्ट्री (GCCI) एवं किसान गौशाला के संयुक्त तत्वावधान में “गौमय होली” का आयोजन किया गया है। इस अनूठे आयोजन का […]

સંસ્કાર, સંસ્કૃતિ અને આરોગ્યનો સંગમ – “ગૌમય હોળી”- ડો.વલ્લભભાઈ કથીરિયા

કિશાન ગૌશાળા ખાતે ગૌમય હોળી નું આયોજન – ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા) ભારતીય સંસ્કૃતિમાં ગૌમય (ગૌમૂત્ર અને ગોબર) ને પવિત્ર, ઔષધીય અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે, ગ્લોબલ કૉન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમ હેઠળ “ગૌમય હોળી” નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો હેતુ રાસાયણિક […]

કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણા ના સહયોગથી જુના બાદનપુર માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે અમરેલી જીલ્લાનું કુકાવા તાલુકાનું જુના બાદનપુર ગામે વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવા માટે યુવા ઉદ્યોગપતિ કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી […]

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) द्वारा “वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन” वेबिनार का आयोजन

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) द्वारा “वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन” विषय पर एक विशेष वेबिनार दिनांक 10 मार्च 2025 को शाम 5:00 बजे आयोजित किया गया है। इस वेबिनार का मुख्य उद्देश्य पारंपरिक और वैदिक विधि से होली मनाने के महत्व को बढ़ावा देना है, जिसमें गौ-काष्ठ (गोबर लकड़ी) के उपयोग […]