રાજકોટમાં શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.ધીરગુરુદેવની શનિવારે 44મી દીક્ષા જયંતિ અનેરવિવારે 15 કરોડના ખર્ચે મહાવીર ભવન અને જૈન બોર્ડિંગ નો ઉદ્દઘાટન સમારોહ

રાજકોટ શહેરની મધ્યમાં માલવીયા ચોક ખાતે 8,000 વાર જમીનના પ્લોટમાં જ્યાં 60-60 જૈનધર્મની દીક્ષાઓ ઉજવાયેલ છે.તે ગ્રાઉન્ડમાં ટ્રસ્ટીમંડળની શુભ ભાવનાથી “પરમાર્થ દ્રષ્ટા પરમ હિતકારી જગમેં સંત”- સૂત્રને ચરિતાર્થ કરનારા દીર્ધદ્રષ્ટા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીરગુરુદેવની અસીમ કૃપાથી રાજકોટના વતની હાલ કોલકાતા ડો. સી.જે.દેસાઈની સ્મૃતિમાં ચંદ્રવદનભાઈ દેસાઈ એ અદ્યતન મહાવીર ભવન અને ઈથોયીયાવાળા સુશીલાબેન ઇન્દુભાઈ […]

શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી.આઈ)નાં સહકારથી શ્રીજી ગૌશાળા ખાતે ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન

વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે. દેશી ગાયમાં સુર્યકેતુ નાડી હોવાથી તે સૂર્યકિરણોમાંથી ઔષધીય ગુણ આપે છે.  પશ્ચિમી સંસ્કૃતિનાં “વેલેન્ટાઇન ડે”નાં આંધળા અનુકરણને બદલે ભારત દેશમાંછેલ્લાં કેટલાંક વર્ષોથી એક નવી પહેલ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત શ્રીજી ગૌશાળાદ્રારા 14 ફેબ્રુઆરી, શુક્રવારનાં રોજ શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી. આઈ)નાં સહકારથી શ્રીજીગૌશાળા […]

GCCI દ્વારા શ્રીજી ગૌશાળા અને કિશાન ગૌશાળા સંયુક્ત ઉપક્રમે 14મી ફેબ્રુઆરીએ “કાઉ હગ ડે” ની ઉજવણી

14મી ફેબ્રુઆરીએ પ્રેમનો સાચો અર્થે એક નવી દિશા આપીએ – ગૌમાતાની સાથે પવિત્ર બંધન વધારીએ!” 14મી ફેબ્રુઆરી – “કાઉ હગ ડે” ની દિવ્ય ઉજવણી: ગૌમાતાને આલિંગન કરી પ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે અખંડ શ્રદ્ધાનો સંદેશ “ગૌ પ્રેમનો સંદેશ” પ્રેમ માત્ર માનવી માટે જ નહીં, પ્રકૃતિ અને ગૌમાતાની સેવા પણ છે! – ડો. વલ્લભભાઈ કથીરિયા ગ્લોબલ કન્ફેડરેશન […]

GCCI द्वारा श्रीजी गौशाला एवं किसान गौशाला के संयुक्त उपक्रम से “काउ हग डे” महोत्सव का आयोजन

“काउ हग डे” की दिव्य अनुभूति: गौमाता को आलिंगन कर प्रेम, करुणा और संस्कृति के प्रति अतुट श्रद्धा का संदेश“गौ प्रेम का संदेश” – प्रेम केवल मानव के लिए ही नहीं, बल्कि प्रकृति और गौमाता की सेवा भी प्रेम का प्रतिक है ! – डॉ. वल्लभभाई कथीरिया14 फरवरी को प्रेम एवं करुणा का सच्चा अर्थ […]

શ્રી અરવિદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ ફેબુઆરી, શુક્રવારના રોજ ભવ્ય સન્માન સમારોહ સાથે “રાઘવ થી માધવ સુધી” – એક ભવ્ય સંગીત-નાટ્યમય કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન

આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ રાષ્ટ્રભાવના, સંગીત, નૃત્ય અને ભક્તિ સાથે ભારતના ગૌરવમય ઇતિહાસને માણવાનો અમૂલ્ય અવસર. સહજ, સાલસ, સરળ સ્વભાવ તેમજ સાદગી જેમના જીવન સાથે વણાઈ ગયેલા છે. તેવા હંસિકાબેન અરવિંદભાઇ મણીઆર ના ૮૪ માં જન્મ દિન નિમિતે તા.૧૪ ફેબુઆરીના શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હૉલ, રૈયા રોડ ખાતે “રાઘવ થી માધવ […]

ભરતભાઈ ગાજીપરા દ્વારા પિતા – કાકાની સ્મૃતિમાંવતનને હરિયાળું કરવામાં સહયોગ અપાયો.

રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સર્વોદય એજ્યુકેશન નેટવર્કનાં સંચાલક, પર્યાવરણપ્રેમી ભરતભાઈ ગાજીપરાએ પોતાના બે કાકાની સ્મૃતિમાં વતન મેંદરડા તાલુકાનાં ગઢાડી (ગીર) ગામે સદભાવના વૃદ્ધાશ્રમનાં સહયોગથી એકાવન – એકાવન વૃક્ષો વાવીને સદગતોને પર્યાવરણીય શ્રદ્ધાંજલિ અર્પીને સમાજને હરિયાળો સંદેશ આપ્યો છે. ભરતભાઈ ગાજીપરા શિક્ષણ જગતમાં મોટી નામના ધરાવે છે અને પર્યાવરણપ્રેમી તરીકે પ્રસિદ્ધ છે. તાજેતરમાં જ તેમના બે […]

13 ફેબ્રુઆરી, “સરોજિની નાયડુ જન્મજયંતી”

સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879નાં રોજ હૈદરાબાદનાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિની નાયડુનાં માતાનું નામ વરદાસુંદરીદેવી હતું. સરોજિની નાયડુ 12 વર્ષની  ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા ત્યારબાદ 1895માં તેઓએ ઈંગ્લેન્ડમાં લંડનની ‘કિંગ્ઝ કોલેજ’ […]

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્મનારપ્રત્યેક બાળકો/બાળકીઓના નામે ૧ વૃક્ષનું વાવેતર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ’ગ્રીન કવર’માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે ૧ […]