મથુરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક, સ્મૃતિ વન અને ગૌશાળા ફાર્મસીની મુલાકાત લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને GCCI ના સ્થાપક ડૉ.વલ્લભભાઈ કથીરિયા
તાજેતરમાં RSS ની ગૌ સેવા ગતિવિધિની રાષ્ટ્રીય બેઠક પંડિત દીનદયાળ ઉપાધ્યાય અનુસંધાન કેન્દ્ર પરખમ, મથુરા માં મળી હતી. તે દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મભૂમી ફરાહ ગામ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક, સ્મૃતિ વન અને પંડિત દીનદયાળ ગૌશાળા ફાર્મસીની પૂર્વ કેન્દ્રીય મંત્રી અને GCCI ના સ્થપાક ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ મુલાકાત લીધી હતી. આ સ્થળ એકાત્મ માનવવાદ અને […]