ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈનાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન
ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈ (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુટસ) નાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ તા. 15 ફેબ્રુઆરી સવારે 8:30 વાગ્યાથી, 16 ફેબ્રુઆરી સાંજે 6:00 વાગ્યા સુધી તીર્થધામ પ્રેરણા પીઠ, પીરાણા, એસપી રીંગ રોડ, અમદાવાદ, ગુજરાત ખાતે રાખેલ છે. આ બે દિવસીય કાર્યક્રમની શરૂઆતમાં ગૌ પૂજન અને ઉદઘાટન પ. પૂ જગદગુરુ સંત […]